Gujarati Quote in Thought by ચિરાગ રાણપરીયા

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હુ રોજ તારા વગર માત્ર એક જ કારણથી રહુ છુ,
તુ એક વાર અવશ્ય આવીશ એક કોઈ કારણ લઈને
એક વિચિત્ર સબંધ છે અમારી વચ્ચે ,
પ્રેમ અનહદ છે પણ કહેવાની મનાઈ છે ..
તું મને એટલી ગમે...એટલી ગમે. ...એટલી ગમે. ....
કે એક તરફ મૂકું દુનિયા ને બીજી તરફ મૂકું તને .....
તો તારું પલ્લુ નમે ખબર તો હતી જ કે એ ના પડશે,
છતાંય કહેવાય ગયું કે હું તને ચાહું છું.
આસપાસ નથી છતાં હર એક પલ તારો અહેસાસ છે
તું ને તારી યાદ મારી જીંદગી નો છેલ્લો ધબકાર છે
લાગણી એ માણસની અંદર રહેલા માણસનું સરનામું છે...

Gujarati Thought by ચિરાગ રાણપરીયા : 111669435
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now