મુસીબત મા આપણી પડખે ઉભા રહે; તો કયારેક આપણી બાજી બગાડે પણ ખરા...😊
💲3️⃣
આપણે જેને દબાવીને રાખીએ એ જ મુદ્દો; ઉપાડે પણ ખરા...😜
💲3️⃣
*દોસ્ત છે;*
*ધંધે લગાડે પણ ખરા..*.👬
💲3️⃣
ઉંઘ આવી ગઇ....???
એમ પુછવા બે- અઢી વાગ્યે જગાડે પણ ખરા....!.🌛😜
💲3️⃣
ફરવા જાય આબુ; પ્લાન બેંગકોક નો બનાવે પણ ખરા.....✈️😜
💲3️⃣
કસરત કરવા જાય; 🏋🏻;
સાથે બે વડાપાવ દબાવે પણ ખરા..🍔😜
💲3️⃣
*દોસ્ત છે;*
*ધંધે લગાડે પણ ખરા*..
💲3️⃣
કયારેક ભાવુક થઈ જાય; તો કયારેક મનમુકી ને હસાવે પણ ખરા....😄
💲3️⃣
આપણી પાસે જ ઉછીના લઇ;
કયાંક આપણને જમાડે પણ ખરા.....🍱😜
💲3️⃣
કયારેક શીખામણ આપે; તો કયારેક અવડા પાટે ચઢાવે પણ ખરા....
💲3️⃣
*દોસ્ત છે; ઘંઘે લગાડે પણ ખરા....*
😜😆🤣😜🤣😆😜