Gujarati Quote in Poem by DOLI MODI..URJA

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કોરા કાગળ પર સફેદ સપનું ચિત્ર્યું છે,
ઊંચેરા અચલની આકાંક્ષાએ કાજળને રગદોળ્યું છે...

પાંખ ફેલાવી આભે ઉડવાની ઈચ્છા લઈ,
મનનું આંગણું આકાશી રંગોએ રંગ્યુ છે......

સ્નેહ, મમતાનની નિસ્વાર્થ નદીઓ સંગ,
વહતી જલતરંગમાં પાંપણની પીંછી ઝબોળી છે.....

લીલીછમ લેહરાતી ધરતીની ચુંદડીએ,
શેહ શરમમાં નારીની બલીહારીએ રંગોળી છે......

ચિત્ર એક ઉપસ્યું કુદરતના ખોળે એ,
નામ એનું ભામીની લઈ આલમે અવતરી છે......

ન ફુલ,ન ખુશ્બુ, ન નિશાના રંગો લઈ,
ડૂબી એની કલમ સ્નેહની સ્યાહીએ ...

-Doli Modi..ઊર્જા

Gujarati Poem by DOLI MODI..URJA : 111668901
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now