ગુજરાતીના પ્રાધ્યાપક મેડમ ક્લાસ લઈ રહ્યા હતા..
વિદ્યાર્થીઓને એમણે એક પ્રશ્ન પૂછ્યો.
કવિતા અને નિબંધ માં શું ફરક છે?
એક વિદ્યાર્થીએ જવાબ આપ્યો, મેડમ પ્રેમિકા નો એક એક શબ્દ કવિતા છે અને પત્ની જે બોલે તે નિબંધ...
મેડમ 🤔મુંજાઈ ગયા કે મૂઓ હજૂ પરણ્યો નથી તો આને સાચો જવાબ કેમ ખબર ? ..
😂🤣😂😂🤣😂😄