🙏👏🙏👏🙏👏🙏👏🙏👏
*🌞આજની શુભ સવારનો શુભ વિચાર*
*મૃગજળ મોટો સમુદ્ર હોય તેવું દેખાય, પણ તે કશાય કામનું નહિ તે જ રીતે ભગવદ્દ સેવા જયાં સુધી એક જ ક્રિયા બની રહે છે, ભગવદ્દ સેવામાં પણ આર્તિ કે સ્નેહ ન હોય તો તેનું ફળ કંઇ જ નથી*
*🙏🙏જયશ્રી કૃષ્ણ 🙏🙏*
🙏👏🙏👏🙏👏🙏👏🙏👏 #DIPAKCHITNIS (DMC)