Gujarati Quote in Poem by Nilesh K Vaishyak

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

વસંતનાં વધામણા (પતિ માટે)
સાજનનાં પ્રેમ થકી છું હું રોમાંચિત.....

વિશાળ ર્હદય તો છે મારા પ્રિયતમનું....

ત્રિલોક પણ વરસાવે આશીર્વાદ મારા પ્રેમને...

નીલ ગગનમાં વિહરતા રોમાંચની વાત નિરાલી....

લેવાયા ફૂલગુલાબ મારા પ્રેમને વ્યક્ત કરવા......


શરમાઉ હું આંખ નીચી ઢાળી ઢાળીને........

ત્યારેતો થાય વસંતપંચમીની ઉજવણી.......


.........સાવિત્રી નિલેષ વૈશ્યક .........

Gujarati Poem by Nilesh K Vaishyak : 111667973
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now