Gujarati Quote in Poem by Rajeshwari Deladia

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ક્યાં સુધી નિષ્ફળતાનાં
ડરથી ભાગતો રહીશ,
ક્યારેક ઉભો થઈ એક
પ્રયત્ન તો કરી જો...

થાય છે સુંદર ફૂલોનો ઉછેર
પણ કાંટાળી ડાળીઓ પર,
થોડુ સમજી જીવનમાં એક
પ્રયત્ન કરી તો જો....

બની હોય છે સફળતાની સીઢી
નિષ્ફળતાનાં પગથિયાંઓની,
એકવાર એ સીઢી ચઢવાનો,
પ્રયત્ન કરી તો જો...

કહે છે "રાજલ" તું સમજી લે
મિત્ર,છુપાયેલી છે નિષ્ફળતામાં
જ સફળતાની ચાવી,એટલે જ તું
પ્રયત્ન કરી તો જો....

-Rajeshwari Deladia

Gujarati Poem by Rajeshwari Deladia : 111667899
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now