નમસ્કાર મિત્રો.
આ વખતે હું તમારા માટે એક લેખ લઈને આવી રહ્યો છું . આવતી કાલે મારો લેખ " પ્રોમિસ ડે" પ્રકાશીત થવા જઈ રહ્યો છે.પ્રોમિસ ડે કેમ ? અને શું કામ અની જરૂર પડે.એનાં ઉપર મે મારો મત રજૂ કર્યો છે.મને આશા છે કે આપને આ લેખ જરૂર ગમશે.આપના પ્રતિભાવ જરૂરથી જણાવશો.કોઈ સૂચન હોય તો અવશ્ય કહેજો.
આવતી કાલની રાહ જોવી રહી.ત્યાં સુધી આવજો મિત્રો.
_મુકેશ રાઠોડ.