હું એ મુસાફિર છું 🤵મારી મંજિલ નો .....કે મને ......પગદંડી 🏞️શોધતા શોધતા...ક્યારેય આ પ્રેમ💟 રૂપી સબંધ 💕🤵👰 નો રસ્તો મરી ગયો મને ખુદને જ ખબર નહોતી.....મારા કલ્પના ના વૃક્ષ🌱 સમાં તમે ક્યારેય મારી સૂકી વાડી 🍁🍂ના પેહરેદાર બની ગયા મને ખબર જ ના રહી...🥀🥀🥀🥀🥀💟❄️❄️❄️❄️
હે
.......પ્રિયે.........તું એક વાર વરસાદ🌧️ ની જેમ વરસ તો ખરી .....ખોબો 🤲ભરીને તને ધરી ના દઉં તો કહેજે...
તું .....એક વાર....સપનું 👩🌾બની ને આવતો ખરી
જો તને હકીકત 👰ના બનાવી દઉં તો કહેજે
તું.....એક વાર ...ઝરણું🏞️બની ને તો આવતો ખરી
જો તારા પ્રેમ માં વહી 🚣ના જાવ તો કહેજે
તું ....એક વાર ...મને મળવા 👩🌾આવ તો ખરી
જો તને જીવનસાથી🤵👰 ના બનવું તો કહેજે