❤️પેહલો........પ્યાર....રડાવે ...બહુ ....યાર.......❤️
ઉનાળા નું વેકેશન પૂરું થઈ ગયું હતું .....ધોરણ ૧૨ નું પરિણામ આવી ગયું હતું......હવે કૉલેજ માં જવાનો ઉત્સાહ બાળકો ના મન માં છવાયેલો હતો......આ કહાની એક એવા જોડા ની છે......જેમને પ્યાર શું કેવાય.....આ ખબર જ નહોતી....અચાનક કૉલેજ ચાલુ થવાની હોય છે....ત્યારે ફોમ ભરવા માટે......બધા કૉલેજ માં જાય છે......બધાજ વિદ્યાર્થી એક બીજા થી તદ્દન અજાણ્યા અને અલગ અલગ જગ્યાએ થી આવે લા હોય .....પ્રેમ ની શરૂઆત આ પેલા દિવસથી જોવા મળશે....આ વાર્તા છે......જીગર અને ....જિગ્લી ની......
અચાનક બધા ફોમ ભરતા હોય છે ત્યારે બ્લેક કલર ની સ્કોર્પિયો માંથી ધીમે ધીમે એક છોકરી ઉતરે છે........પેહલા દિવસે જ મોડું થયું હોવાથી તેના મોઢા પર દુઃખ જોવા મરે છે.....કાયમ હસતો ચેહરો આજે મૂર્જાયેલો જોવા મળે છે.....પણ આ થોડીજ વાર માં બદલાવવાનું હતું.......ફોમ ભરવાની શરૂઆત થાય છે......પણ જીગ્લી ની પેન તૂટી જાય છે.....બાજુ માં જોવે છે....તો એક છોકરો તેને ટગર ટગર જોતો હોય છે......તે તેની ને જોઈને હલકું સ્મિત કરે છે..... તેની પેલા જોડે પેન માગે છે.....ને ફોમ ભરી દે છે......હવે બધુજ કામ પૂરું થઈ જાય છે.....બધા જ બાળકો ઘરે જવા નીકળે છે.....જીગલી પેલા છોકરા ને જોઇને સ્મિત કરીને.....કહે છે....કે આભાર તમારો પેન આપવા માટે...
*પેન થી પ્રેમ સુધી*
બધા પોત પોતા ના ઘરે જતા રહે છે.....પણ આજે થયેલી ઘટના જિગલી અને જીગર ને ઊંગવા દેતી નથી......તેમને એક બીજા વિશે ને માહિતી જાણવા માટે ખુબજ ઉત્સાહ હોય છે....બંને સવાર ઊગવાની વાટ જોવે છે.......સવારે જલદી ઊઠીને બંને વેહલા કૉલેજ જવા માટે તૈયાર થઈ જાય છે......બંને એક બીજા ની નજર સામે આવે છે......પણ વાત ની શરૂઆત કોણ કરે એની રાહ જોઇને ઊભા રહે છે.....અચાનક જિગ્લિ ...નવી પેન આપીને વાત કરવાની શરૂ કરે છે.......ધીમે ધીમે બંને માં વાતો શરૂ થવા લાગે છે.....ધીમે ધીમે આ વાતો પ્રેમ માં પરીણમે છે.......ને પ્રેમ ની શરૂઆત થાય છે....બંને કાયમ એક બીજા ને જોયા વગર રહી નથી શકતા ......વાતો કર્યા વગર નથી રહી શકતા........પરંતુ જિગ્લો પ્રેમ માં ને પ્રેમ માં ભણવાનું ઓછું કરી નાખે છે.....ને નાપાસ થાય છે.....તો આગળ ભણવા માટે તે જોડે કોઈ વિકલ્પ હોતો નથી......તેથી આવું જોઇને જીગ્લિ પણ અને છોડી દે છે.....ને પ્રેમ ની શરૂઆત નો અંત આવે છે......💔
ને બંને એક બીજા થી ખુબજ દૂર થઈ જાય છે......જીગ્લી હવે આગળ ભણવા માટે શહેર માં જતી રાય છે.......પણ યે યાદો , એ વાતો એનો પીછો નથી છોડતી......જ્યારે પણ એની પેન પતિ જાય કે લેવા જાય ત્યારે જિગ્લા ને યાદ કરી ને....ખુબજ રડે છે.........
ને જીગ્લા ને પણ એ વાત નું ખુબજ દુઃખ થાય છે....એ પાસ ના થઈ શક્યો.........
એ આઘાત સહન ન થતાં જીગ્લો પાગલ બની જાય છે....
* આમ હૈયાથી ❤️ જોડાયેલા હેત્......એક બીજા થી ....કાયમ માટે દૂર જતા રહે છે*💔
*લેખક....ઇન્દ્રજીત રાવત*