Gujarati Quote in Shayri by Harshika Suthar Harshi True Living

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

# gajal2021 harshi

મારા ના હોવાની ચિંતા તુ ના કરીશ, હું મારું અસ્તિત્વ સાથે લઈને ફરુ છું .....
ક્યાક શરૂઆત થશે જો તારા બોલવાથી, તો સાચુ.... હું એવી વાત નહિ કરુ.....
કે તને વિચિત્ર લાગુ હું ....કે મારી વાતો, મનમાં રાખીશ વાત ,હું જરૂરિયાત નહિ કહું......
ફરી તને જાણવાની થાય ઈચ્છા તો યાદ કરજે, પણ હું કંઈ ખાસ નહી કહું .....
જોતું રાખે હોઠો પર મૌન ,તો હું પણ કંઈ સામેથી ફોન નહિ કરુ.......
તું જો સામે મળીને પણ કરશે અરખામણા , તો શરત મારી હું પણ સામેથી ડાહ્યણ નહિ કરુ.......

તારા દરેક દર્દની દવા છે મારી પાસે, વંચાય એવી વાત કરજે તું, દવાની દુકાન પાસે હું વંચાવા નહિ જવું......

રાખ તું તારી સલાહ તારી પાસે કાન ધરી હું ખેંચાણ નહિ કરુ .....# Harshika suthar

Gujarati Shayri by Harshika Suthar Harshi True Living : 111666632
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now