“ સીધી વાત-મન હ્રદય જ જેનુ સાક્ષી છે એવી વ્યક્તિને કોઇ ગીતા કે કોઇ કુરાનના ટેકા કે આડશની જરૂર હોતી જ નથી. જેનુ મન સાફ છે તેને કોઈનો ડર નથી. મન જેટલુ શુધ્ધ હોય તેને દુનિયાની અશુદ્ધિ સાથે શું લેવાદેવા? અંતરમાં જ જેના ઉજાસ છે એને બાહ્ય પ્રકાશની શી આવશ્યકતા? “ 🙏