Gujarati Quote in Poem by Violet

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

તું જળ નહીં
તરસ શોધ...
ખુશીનું એક બહાનું
સરસ શોધ...

તું પ્રેમ નહીં
વિશ્વાસ શોધ...
બે મન વચ્ચે
મળતો પ્રાસ શોધ...

તું પ્રકાશ નહીં
સવાર શોધ...
નવી પરોઢે સકારાત્મક
નવો વિચાર શોધ...

તું શબ્દો નહીં
તેના ઊંડાણ શોધ...
નયનથી વાંચે ને હૃદયે ઉતરે
એ "મિત્ર" શોધ...!!!
😊😊🤷‍♂️

Gujarati Poem by Violet : 111666392
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now