Gujarati Quote in Questions by Tushar PateL

Questions quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

બધુંય જાય છે પેટમાં પણ પેટ અંદર જતું નથી....!

નિહાળી 'દર્પણ' trial room ma
પણ Jeans જરાય ગમતું નથી...

મોંઘાદાટ 'Nike' shoes માટે પણ
કમરેથી શરીર વળતું નથી...!

પાડવાને 'Selfie' શ્વાસ રોકીને પણ
પેટ સરખું થતું નથી ...!

સેવું છું અભરખા રોમાન્સના પણ 'આલિંગન' સરખું થતું નથી..!

બધુંય જાય છે પેટમાં
પણ 'પેટ' અંદર જતું નથી....!

અહીંયા કવિ થોડું ચાલવાનું કહે છે...!😀

🚶🏼‍♂️🚶🏼‍♂️🚶🏼‍♂️🚶🏼‍♂️🚶🏼‍♂️🚶🏼‍♂️🚶🏼‍♂️

Gujarati Questions by Tushar PateL : 111666236
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now