સાહેબ,થોડું વિચારો જે દેશમાં સરકારી નોકરીઓ માટે ભણતર માંગીને પરિક્ષાઓ લેવામાં આવે છે જ્યારે તે જ દેશના અભણ લોકોને ચૂંટણીની ટીકીટો આપી દેશ સેવાના નામે એક મોટી જવાબદારી સોંપીને નેતા બનાવવામાંઆવે છે જરાક વિચારો ભણેલા સરકારી કર્મચારીઓને આટલી મહેનત પછી અંતે તો તે જ અભણ નેતાને સલામો કરવી પડે છે!
ખરેખર બધી રીતે હવે ભારત દેશ મહાન જ છે.
મને કડવી પણ સત્ય કહેવાની આદત જ પડી ગઈ છે અને જો આ વાતને કોઈ ખોટી સાબિત કરી બતાવે તો હું મારા વિચારો અને કલમ છોડવા તૈયાર છું.
-જયરાજસિંહ ચાવડા
-Jayrajsinh Chavda