Gujarati Quote in Blog by Patel Nirupa ચાતક

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મરીઝ' સાહેબ ના જન્મદિવસ પર ખુબ ખુબ શુભેચ્છા 🙏🏼😊🙏🏼

જ્યાં છે એ નક્કી વાત કે કોઈ અમર નથી,
અમૃત મળે તો શું કરું ? એમાં અસર નથી
– મરીઝ

માની લીધું કે પ્રેમની કોઈ દવા નથી,
જીવનના દર્દની તો કોઈ સારવાર દે.
– મરીઝ

જિંદગીના રસને પીવામાં કરો જલ્દી ‘મરીઝ’,
એક તો ઓછી મદિરા છે, ને ગળતું જામ છે.
– મરીઝ
નામ
અબ્બાસ અબ્દુલઅલી વાસી

ઉપનામ
મરીઝ

જન્મ
22-2-1917 – સુરત

અવસાન
19-10-1983 – મુંબઇ

જીવન ઝરમર

ગુજરાતના ગાલીબ, ગઝલોના બેતાજ બાદશાહ

સહજીક સરળતા અને વેધકતા મરીઝની તાકાત છે.

જીવનના પૂર્વાધમાં મરીઝ ઉપેક્ષિત રહ્યાં, પણ મોડો મોડે પણ તેમની પ્રતિભાનો સ્વીકાર થયો.

અમીન આઝાદ તેમના ઉસ્તાદ

14 વર્ષની ઉમ્મરથી ગઝલ લખવાની શરુઆત...

Gujarati Blog by Patel Nirupa ચાતક : 111665408
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now