Gujarati Quote in Poem by Shree...Ripal Vyas

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સમજણ નો સેતુ બની ભાવ નો હેતુ બની
આવી તું મારા મુખ માં ભાષા બની ત્યારથી
તું બની ગઈ માતૃભાષા....
તું ગુર્જર ની પ્રતિષ્ઠા ગુર્જર ની શાન છો
તારા થકી અમ લોક ની ઓળખ એટલે જ
તું બની ગઈ માતૃભાષા....
તું એક તારા લહેકા અનેક બારગાંવે હાકોટા અલગ
જાણે હીરામોતીના મણકા ખરે એટલે જ
તું બની ગઈ માતૃભાષા....
આજ નો દહાડો સ્વર્ણિમ દિન પ્રતિદિન વધે
આપણાં સૌ થકી ગુજરાતી ભાષા ની મહિમા
તું બની ગઈ માતૃભાષા....

-Shree...Ripal Vyas

Gujarati Poem by Shree...Ripal Vyas : 111665032
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now