Gujarati Quote in Book-Review by જયદિપ એન. સાદિયા

Book-Review quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જયશ્રી ક્રિષ્ના,
માતૃભારતી વાચકમિત્રો

આપ સૌને આ માહિતી જણાવતાં મને ખૂબ આનંદ થાય છે કે, મારી પ્રથમ નવલકથા " આશા - એક આથમતાં અસ્તિત્વની " ને આપ નાં પ્રેમ, લાગણી અને સુંદર પ્રતિસાદ થી માતૃભારતીનાં મંચ પર ' Top 100 નવલકથાઓ ' માં સ્થાન મળ્યું છે.

શીર્ષક : આશા - એક આથમતાં અસ્તિત્વની
વૃત્તાંત સંખ્યા : ૦૬
પ્રકાશિત : ડીસેમ્બર - ૨૦૨૦
તાજેતર સ્થિતિ : Top 100 નવલકથાઓ
લિંક : https://www.matrubharti.com/novels/24702/aasha-ek-aathamta-astitvani-by-jaydip-n-sadiya

આપ સૌને જણાવીને ખુશી થાય છે કે મારી દ્વિતીય નવલકથા ટૂંક સમયમાં માતૃભારતીનાં મંચ પર પ્રકાશિત થવાં જઈ રહી છે. મને આશા છે કે આપ સૌએ જે પ્રેમ મારી પ્રથમ નવલકથાને આપ્યો એવો જ પ્રેમ દ્વિતીય નવલકથાને આપશો.

Gujarati Book-Review by જયદિપ એન. સાદિયા : 111664786
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now