Gujarati Quote in Thought by જયદિપ એન. સાદિયા

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

Interim Bits :

" વિશ્વ માતૃભાષા દિવસ - 2021"

મને ગર્વ છે કે હું ગુજરાતી છું,
હા, હું હ્રદયથી પણ ગુજરાતી છું,
એમાં પણ મારાં સૌરાષ્ટ્રની ( કાઠિયાવાડ) બોલી એટલે અજાણ્યાં લોકોને પણ પોતિકાપણાંનો સ્પર્શ કરાવતી મારી વ્હાલસોયી ગુજરાતી ભાષા.

" વ્હાલાં, તમે પાણી માંગોને અમે દૂધ હાજર કરી દઈએ..!"

- જયદિપ એન. સાદિયા "સ્પર્શ"

Gujarati Thought by જયદિપ એન. સાદિયા : 111664780
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now