ગુજરાતીમાં કોઈ મને
પૂછે કે " કેમ છે?"
તો લાગે છે હજુ ય
જીવન હેમખેમ છે
અંગ્રેજી, હિન્દી સાથે
કરી લઉં છું ફ્લર્ટ ,પણ
*ગુજરાતી મારો*
*પહેલો અને છેલ્લો પ્રેમ છે....*
આજે ૨૧ ફેબ્રુઆરી...
*"વિશ્વ માતૃભાષા દિવસ"*
ની હાર્દિક શુભેચ્છાઓ .... .... ....
💐💐🙏🏻🙏🏻💐💐