Gujarati Quote in Quotes by Pandya Aadhyashree

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત,
જ્યાં જ્યાં બોલાતી ગુજરાતી, ત્યાં ત્યાં ગુર્જરીની મહોલાત!

ગુર્જર વાણી, ગુર્જર લ્હાણી, ગુર્જર શાણી રીત,
જંગલમાં પણ મંગલ કરતી ગુર્જર ઉદ્યમ પ્રીત. – કવિ અરદેશર ફરામજી ‘ખબરદાર’

Happy International Mother Language Day #માતૃભાષા દિવસ #ગુજરાતી #Indian 🇮🇳

Gujarati Quotes by Pandya Aadhyashree : 111664664
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now