Gujarati Quote in Quotes by Hiral Shah

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

માં વગર દુનિયા લાગે અધુરી
માં વગર લાગે જીવન સુનુ
માં વગર દુઃખ દર્દ કેહવું કોને
માં ની હયાતી થી લાગે જીવન પૂરું
સદેહે ના હોય તો જીવન માં ખૂટે કંઈક
છતાં તેના આશિર્વાદ થી થાય બધું સારું
ઘણા સામા જવાબ આપવા છતા
હંમેશા હસતા મોઢે રહીને કોળિયો ખવડાવી
ને કહે હું છું ને તારીમાં તને કઈ નઈ થાય બેટા.
આ વાક્ય સાભળવા માટે તરસે કાન
અને સાભળી ને જાણે જીત્યા દુનિયાની સામે જંગ

Dedicated to all moms
I miss u mummy

by HIRAL SHAH

Gujarati Quotes by Hiral Shah : 111664546
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now