*પિયાનો મને આવડે નહિ ને છતાંય આંગળીયો ફર્યા કરે,*
*કાવ્યો મને ફાવે નહીં ને છતાંય તુ શબ્દોમાં ભમ્યાં કરે,*
*છે આ ચિત્ર કંઇક અલગ થવાનું હશે,*
*પીંછી મારી , કેનવાસ મારું
ને રંગોમાં તું વહ્યા કરે.*
*પિયાનો મને આવડે નહિ ને છતાંય આંગળીયો ફર્યા કરે.....*
😊
»
Ashok Chàvda_Anjan