Gujarati Quote in Shayri by Harpalsinh Zala Haasykar

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

" नेताओं की कुर्सी में चुम्बक लगा हैं
हर नेता जिससे लोहेसा चिपका हैं "

"न हिन्दू ख़तरे में हैं न मुसलमान ख़तरे में हैं
बस नेताओ की कुर्सी ख़तरे मैं हैं "

વાયદા બજારે જોર પકડ્યું છે. રોજ-રોજ રાજકારણીઓ આવે છે ને અનેક વાયદા કરે છે પરંતું અફસોસ કે ઈ ઠગારા નીવડે છે.

"आज गरीब की थाली में पुलाव आया हैं
देश में लगता हैं चुनाव आया हैं "

ચાય ઉભરાણી તે એક નેતાજીની પત્ની એ સાણસી માંગી, ને નેતાજી કાયમી ટેવ પ્રમાણે બોલ્યાં આપની માંગણી સંતોષી અમે ઉત્તમ પ્રકારનો દાખલો સમાજમાં બેસાડવા માંગીએ છીએ માટે અમોને આપનો પવિત્ર ને કિંમતી મત આપી...ને ગુસ્સે થયેલ પત્ની એ રમરમાટ વેલણ નો કર્યો ઘા તે નેતાજી નું લમણું ટાઢું કરી નાંખ્યું. આપનાં હાસ્ય સેવક હાસ્ય-ટી વી કલાકાર હરપાલસિંહ ઝાલા-ગાંધીનગર નાં ઝાઝેરા હાસ્યાસ્કાર. બોલો બાબા ખખડધજાનંદની જૈ.

Gujarati Shayri by Harpalsinh Zala Haasykar : 111664457
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now