જીવન એ સંઘર્ષો અને શમણાંઓનું પોટલું છે..
ક્યારેક તેમાંથી શમણાંઓ હકીકતની ચાદર ઓઢી સુખનું મીઠું સ્પંદન બને છે..તો ક્યારેક કંઇક મેળવવાની ચાહમાં જે હોય તેનો અનાદર કરી ..નથી તેની પાછળ દોડતા અંતમાં તે મૃગજળ સમુ ભાસે ..બસ આમ જ સુખ અને દુઃખ ના સંઘર્ષમાં જીવન રથ ચાલ્યા કરે..💐
-Bhumi Joshi "સ્પંદન"