જે નથી એને જોયા ના કરો
જે છે એને સમજ્યા કરો...
હસાવ્યા તો ઘણાને હશે,
તમે, પણ
જેમને રડાવ્યા હોય તમે,
એમને પણ ક્યારેક યાદ કરો...
દુનિયામાં કાગડા તો બધે જ મળશે કાળા
પણ ,ક્યારેક
કબૂતર જોઈને દાણા નાખ્યા કરો..
ઘણી વાર તાગો નથી મળતો,
આપણા બર્બાદ કરેલા સમયનો
પણ ક્યારેક
પપ્પા નો પરસેવો જોઈને
મહેનત કર્યા કરો..
-- Rathavi SAHEB!