Gujarati Quote in Poem by Mahek Parwani

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ક્યાંથી હોય તારો કોઈ આધાર!
તું તો છે સર્વ જગત નો આધાર.

દરેક યુગ માં છે તને વંદન,
હર કુળનો તારા થકી છે ઉદ્ધાર.


ક્યારેક પિતાનો કુળ
ક્યારેક પતિનો કુળ


ક્યાં શોધે ખુદને?
ક્યાં છે તને કોઈ કિનારા,
તું છે એક પુલ,
તું તો છે હર કીનારા નો આધાર.

મહેક પરવાની

Gujarati Poem by Mahek Parwani : 111664067
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now