હું નથી તને પ્રેમ કરતી કે,
નથી તને ચાહતી,
પરંતુ જીંદગીની અે સફર,
વીતાવવા માંગુ છું, તારી હમસફ઼ર બનીને,
મારી લાગણીની, કદાચ તને ભણક પણ નથી,
તારી પ્રેમની માયાજાળ ,અાટલી વિસ્તૃત ક્યાથી?
વગર જાણ્યે મારી લાગણી, પ્રેમ કરેે છે અાટલો!
જો જાણીશ તૂ મને, બાવરો બનીશ કેટલો?