Gujarati Quote in Poem by Dr. Gautam Sakriya

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એક સેલ્ફી

છે એપલ (ફોન) નો જમાનો સાહેબ

શોધો તો મળે દુનિયા આખી તમને એપલ માં
પણ જેણે ગોત્યું એક સુખ ચંપલ મય ફોન મા..❤️

નથી એપલ હાથ માં છતાંય એક લાગણી ની સેલ્ફી લીધી ભેરુ ભેલા.

એપલ ની સેલ્ફી છે માસ્ટર
પણ
મારા ચંપલ ની સેલ્ફી છે સાર્થક

ભલે હોય ચંપલ હાથે પણ ચંપલ ને પણ માનવું પડશે કે મારા પણ દેખાશે લાગણી ના દ્ર્શ્યો

સાહેબ આ જમાનો શે એપલ નો પણ લાગણી તો ગોતશું તું મળશે ભેરુ પગરખાં માં..❤️

✍️ ડૉ ગૌતમ સાકરીયા

Gujarati Poem by Dr. Gautam Sakriya : 111663791
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now