વિચારોની શરૂઆત ૪
૧૯/૦૨/૨૦૨૧
- વિચાર અને વિચારો વચ્ચે અંતર સમજીને પકડ બનાવનાર ઘણું કરી શકે છે.
- ઉડતા પક્ષીઓની માફક ઉડતા રહેવું જ જિંદગી છે. તમારૂ માઈન્ડ ખરાબ હશે તો પરિસ્થિતિ સારી હશે. માઈન્ડ સારું હશે તો પરિસ્થિતિ ખરાબ હશે અને બન્ને સારું હશે ત્યારે મોકો હશે જે છોડવાની ભૂલ કદાપિ ન કરવી.
- એક વ્યક્તિની પાછળ પોતાનું બધું આપી દેવું પ્રેમ છે પણ શરત એ જ છે કે તમારી પરખ કેટલી સાચી છે?
- આપણી પાસે પ્રૉબ્લેમ એટલા જ છે જે આપણને મિરરમાં દેખાતા આપણા ચહેરા માફક રોજ દેખાય છે.
- કશુંય ન હોવું એ જ સમય ઘણું હોવાનો અહેસાસ એટલે રિચ ઈમેજીનેશન.