Gujarati Quote in Religious by The Stranger girl....Apexa......

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

‌ઈશ્વર......




મારી કાયાનો ધડનાર ઈશ્વર તું.....
આ જગતમાં લાવ્યો તું મને.....
મારી આંખોને સાચી દષ્ટ્રી આપનાર તું.....
મને મોઢાને મીઠી વાણી આપનાર તું.....
મને મુશ્કેલી માં હિંમત આપનાર તું.....
મારી કાયાનો ધડનાર ઈશ્વર તું.......

મારી કાયાનો ધડનાર ઈશ્વર તું......
ખોટા રસ્તે થી સાચા રસ્તે લઈ જનાર તું....
અંધકારમય જીવનમાં પ્રકાશ ફેલાવનાર તું....
મારા જીવનનો ધડવેયો તું.....
મારી જીવનની ડોર ચલાવવા આવ્યો તું.....
મારી કાયાનો ધડનાર ઈશ્વર તું.....

મારી કાયાનો ધડનાર ઈશ્વર તું......
હિમતવાન ને સાહસી બનાવવા માટે તું.....
મારા જીવનના કોરા કાગળ ને ભરનાર તું....
મારી નિયતિ અને કિસ્મત ને લખનાર તું....
મારા જીવનને ખુશીથી ભરી દેનાર તું.....
મારી કાયાનો ધડનાર ઈશ્વર તું.....

મારી કાયાનો ધડનાર ઈશ્વર તું.....
ઠોકર વાગે ત્યારે બચાવવા માટે તું.....
જીંદગીનો સાચો પાઠ ભણાવવા માટે તું.....
મારું હમેશાં ધ્યાન રાખનાર તું.....
ખોટા રસ્તે જતા સજા આપનાર તું.....
મારી કાયાનો ધડનાર ઈશ્વર તું.....

Gujarati Religious by The Stranger girl....Apexa...... : 111663751
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now