Gujarati Quote in Good Morning by The Stranger girl....Apexa......

Good Morning quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

    ઊગતા‌ સુરજ ની મીઠી સવાર........       



‌‌ "ઉગતા સુરજ ની મીઠી સવાર"
               "મીઠા સપનાઓ સાથે જગાડતી સવાર "
               "નવી ખુશીઓ લઈને આવતી સવાર"
               "કોઈ અજનબી ના સપના લઈને આવતી
                      સવાર...........
               "આશા અને નિરાશા લઈને આવતી સવાર"
               "મંઝિલ સુધી પહોચાડવા ના રસ્તો બતાવતી 
                        સવાર...........
              "સ્કુલ ના ઘંટ અને ટીચરો ની ડાટ થી થતી
                       સવાર...........
              "દુધવાળા ના અવાજ થી થતી સવાર"
              "ભગવાન ને જોઈને થતી સવાર"
              "કોઈ ગમતા વ્યકિત ને જોઈને થતી સવાર"
              "પુસ્તકો સાથે થતી સવાર"
              "સારા ગીતો સાંભળીને થતી સવાર"
              "સ્કુલ પર જતા બાળકોને જોઈને થતી સવાર"
              "મમ્મી ની સવારની મીઠી પકપક સાંભળીને‌
                  થતી સવાર...........
              "ઉગતા સુરજ ની મીઠી સવાર"

                        


              

                      



            "બધાના સપના પુરા કરવા ની આશા સાથે
                   જગાડતી સવાર...........
             "સવારમાં જીમ,કસરત માટે જગાડતી સવાર"
             "એક નવા ઉત્સાહ સાથે જગાડતી સવાર"
             "મીઠી ચા અને કોફી સાથે થતી સવાર"
             "પંખીઓ ના કલરવથી થતી સવાર"
             "કૂકડા ના અવાજ થી થતી સવાર"
             "થેપલા અને ઢોકળા સાથે થતી સવાર"
             "ભગવાન ને યાદ કરીને થતી સવાર"
             "નાના બેબી ના અવાજ થી થતી સવાર"
             "ઉગતા સુરજ ની મીઠી સવાર,ઉગતા સુરજ ની 
                   મીઠી સવાર........


               
            

Gujarati Good Morning by The Stranger girl....Apexa...... : 111663743
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now