બધુંય જાય છે પેટમાં પણ પેટ અંદર જતું નથી....!
નિહાળી 'દર્પણ trial room ma
પણ Jeans જરાય ગમતું નથી ...
મોંઘાદાટ 'nike' shoes માટે પણ
કમરેથી શરીર વળતું નથી ...!
પાડવાને selfie શ્વાસ રોકીને પણ
pout સરખું થતું નથી ...!
સેવું છું અભરખા રોમાન્સના પણ આલિંગન સરખું થતું નથી ..!
બધુંય જાય છે પેટમાં
પણ પેટ અંદર જતું નથી ....!
અહીંયા કવિ થોડું ચાલવાનું કહે છે...!