મે પણ પહેરી લીધા નકાબ
હવે સારા હોવાના
જેમ તે સંબંધોના નામે
કડવા શબ્દોના પ્રહાર કરી
આપ્યા મને ઊંડા ઘા
જે ન ભરાય કદી પણ
બસ રાહ જોઉ છુ હું
સમયની જ્યારે
તને પણ એ જ ઘા આપુ
પૂરી તાકાતથી Neha
મધ જેવા બની વિષેલા
ખંજર મારુ તારી જ પીઠમાં
અને તને પણ આપુ એ જ
વ્યથા જે મે ભોગવી...
-Neha