🌷એક વાર એક ઝુંપડામાં ફૂલ ઠંડી માં રાત્રે બે નાના
છોકરા છાપા (ન્યુઝપેપર ) ઓઢીને સુતા હતા.
એમની પાસે ઓઢવાનો ધાબળો નોહ્તો.
એટલામાં એક છોકરાએ બીજા છોકરાને કહ્યું :
"જેમની પાસે ઓઢવા માટે છાપા નહિ હોય તેમનું શું થતું
હશે...?"
" જિંદગી કેવી જીવો છો તે નહિ પણ
જિંદગીમાં કેવું વિચારો છો એ મહત્વ નું છે."🌷