* આ દુનિયામા સંપુર્ણ સુખી તો કોઈ નથી ,એક આંખ તો બતાવો મને જે ક્યારેય રોઈ નથી
* કદરૂપું બાળક પણ માતાને સુંદર જ લાગે છે.આ વાસ્તવિકતા એમ કહે છે કે પ્રેમપૂર્ણ નયનો ક્યાંય દુષ્ટ કે અશુદ્ધ જોઈ શકતા નથી. જીવન જીતી જવું છે ? તો આંખમાં કોન્ટેકટ લેન્સની નહીં . પ્રેમના અંજનની જરૂર છે
Life is very short to argue and fight. Count your blessings, value your friends and move on with your head held high and a smile for everyone.
Good Morning