Gujarati Quote in Motivational by Tushar PateL

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એક માખી જો શાકભાજી તોલતી વખતે ત્રાજવા પર બેસે તો ઝાઝો ફરક ના પડે પણ જો એજ માખી સોની ના ત્રાજવે બેસે તો રૂપિયા દસ હજાર ની ઉઠે એમજ આપણા બધા નું પણ એવુંજ છે ક્યાં બેસીએ છીએ કોની જોડે બેસીએ છીએ એ ઉપર થી મૂલ્ય નક્કી થાય છે.

Gujarati Motivational by Tushar PateL : 111658913
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now