એક "લાગણી" ઓની "લેનદેન" સિવાય "કંઈજ" આવડતુ નથી,,
"દુનિયાના" કોઈજ "ટેલેન્ટ" નથી "મુજમા".....
"તારી" માટે ને "પરીવાર" માટે "વિચારવુ" ને એટલી "દૂનિયામા" જીવવુ,,
બીજુ "ટેલેન્ટ" કોઈ નથી "મુજમા".....
મીઠાશ "ચોકલેટ" ની મળશે મારી "લાગણી"ઓમા,,
જો "તુ" અનુભવી શકે તો "સમજુ".
#હેપ્પી ચોકલેટ ડે#