તે સરમાયને જોયું મને યાદ છે
તે પેહલી મુલાકાત મને હજી યાદ છે
તારો હસતો એ ચેહરો મને યાદ છે
ને તે ધીરેથી પૂછ્યું કેમ છે? મને યાદ છે
પવન સાથે લહેરાતા તારા વાળ મને યાદ છે
જે કરતાતા મને પરેશાન હજુ યાદ છે
તે પેહલી મુલાકાત મને યાદ છે.
તારા ગુલાબ રૂપી હાથનો સ્પર્સ મને યાદ છે
જે હતો ખરેખર બહુ મસ્ત મને યાદ છે
તારા રૂપ નો એ શણગાર મને યાદ છે
જે હતો બહુ જોરદાર મને યાદ છે
તે મુલાકાતની છેલ્લી પળ મને યાદ છે
જે હતી ખરેખર એક ક્ષણબંધ મને યાદ છે
તારી એ પેહલી મુલાકાત મને હજુય યાદ છે