માણસ....
સાહેબ આ દુનીયા મા માણસ ને ગોતવો ઘણો સરળ સે
પણ
માણસ ની માણસાઈ ને ગોતવી ..... કઠિન
પ્રેમ.
પ્રેમ બધાય ને કરવો સે પણ.......... નારી ના સરીથી
દયા.
બધાય ને આવે સે પણ પણ ....... બીજા ને દેખાડવા
સરમ .
સરમ બધાય ને આવે સે પણ ...... સારા કામ મા
આશા.
આશા કોઈ ને નથી સતય બધાય રાખે છે...... જીવવાની
નક્કી .
મૃત્યું બધાય નું નક્કી સે સતય....... મૃત્યું થી બિયાય સે.
આબરૂ
આબરૂ બધાય ને વલી સે પણ પોતાની.... બીજાની બેન દીકરી ની નાઈ