મને પ્રીત કરનારી તુ કેવી મજાની મળી છે યાર.....
સાત જનમ તારે નામ કરુ તો પણ આેછા પડે યાર....
મારી લાગણીઓ ને સમજદાર યાર મળ્યો છે,
તારી અને મારી જિંદગી નો કેવો એકતાર થયો છે યાર....
હુ રડુ તો તુ પણ રડે, તુ રડે તો હું પણ રડુ ....આપણો કેવો મેળાપ થયો છે મારી જાન..... 👫💞💝યાદ
-Ajit