"જરૂર થઈ જશે"
સુખ ગયું એજ રીતે દુઃખ રવાના થઇ જશે,
આપના દિવસો પણ મજાનાં જરૂર થઈ જશે.
મારી જે નિંદા કરે છે સદાય એમને કરવા દો તમે,
સત્ય જ્યારે જાનશે, ત્યારે મારા દિવાના થઈ જશે.
આપણે મોટા થવા "મિત્ર"ને વધુ દેખાડો કરવો નહીં પડે,
આપની ઈર્ષા કરીને જ લોકો આપોઆપ નાના થઈ જશે.
✍️મનિષ કુમાર "મિત્ર" 🙏