▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬
‼️2️⃣9️⃣0️⃣1️⃣2️⃣0️⃣2️⃣1️⃣‼️
▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬
શબ્દો ખૂટી જતાં હોય છે ત્યારે જ માણસ રડી પડતો હોય છે. આવા સમયે મૌન તેની મહાનતા સિદ્ધ કરતું હોય છે. આંસુની એક ઓળખ હોય છે અને આ ઓળખ બહુ ઓછા લોકો પાસે છતી થતી હોય છે. જેને આવી ઓળખ હોય છે એ જ સાચા અર્થમાં ‘અંગત’ હોય છે.
▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬
❣️ *આપનો દિવસ મંગલમય રહે તેવી શુભકામના* ❣️
▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬