ઓળખ થી જ ઓળખ થાય,
ઓળખ થી જ ઓળખ વધે,
ને ઓળખ થી જ ઓળખે આખું ગામ..!
ઓળખ વિના ન કોઈ પુછે પાણી કેરો ભાવ,
ઓળખ મોટી ખાણ ને,
ઓળખ થ્યા પછી ખાણ થી પણ મોટી થાય ઓળખાણ..!
કહે "સ્વયમભુ" જે કોઇ નાચે ગાયે ગુણ ગાય, તો સમજો સ્વાર્થ પ્રત્યે ઓળખ બની, સ્વાર્થ પત્યે વહી જાય,
કોણ તું કોણ હું એ ભાવ પછી ઉત્પન્ન થાય..!
અશ્વિન રાઠોડ
"સ્વયમભુ"