"તું ગમે છે"
કહેવા માટે કે સાંભળવાં એ સારું લાગે છે..
કોઈ એમ નથી કહેતું "તું" નહી પણ તારી "આદતો, તારા વિચારો, તારો સ્વભાવ કે તારું વ્યકિતત્વ ગમે છે" આ "તું ગમે છે" એટલે તો કોઇને ચહેરાથી જ ગમે છે એવું થયું..
તમારા ચહેરાથી આકષૅક વધારે કંઈ ન હોય,,
તમારા વિચારોને તો એથી ય વધારે આકર્ષક હોય..
-D S Dipu શબ્દો નો સાથ