Gujarati Quote in Whatsapp-Status by Haresh Shah

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હીરાબાના હીરને નમન,
ભારતના એ વીરને નમન!

કોઈ મોહમાયા નહીં ને,
સર્વજનાય હિતકરને નમન!

ફક્ત હિન્દુસ્તાનના જ નહીં,
એ વિશ્વના લીડરને નમન!

મહામારીને મ્હાત દેનારા,
ભારતના ભડવીરને નમન!

જગમાં હિંદનો ડંકો વગાડનારા,
૫૬" ની છાતીવાળા...એ પરમવીરને નમન!

Gujarati Whatsapp-Status by Haresh Shah : 111650642
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now