Gujarati Quote in Thought by Krish

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મારી નજરમાં મારે ખુદને ઉઠવું છે
ઝુકવું પડે કયાંક તો સમજ સાથે ઝુંકવુ છે
રડવાનું,ડરવાનું શાને કશે અટકવાનું
જીવવાનાં ટુકા દિવસ ગરદન ટટ્ટાર કરી રહેવું છે
વહેતી નદીઓ સમાન ઉછળવું છે
પંખીડું બની બિન્દાસ ઉંડવું છે
કુદરતની જેમ નિર્મળ નિખરવું છે
શમણાનાં રંગોથી મારે ઉભરવું છે.

Gujarati Thought by Krish : 111649358
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now