Gujarati Quote in Religious by બાબા સત્સંગી

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

🪔 ** 👏🏻

रस ना चाखे सर्करा
वर्णन कछु न होई
जो अनुभव होता रदय
रहे सब्द गन रोइ

ગુરુદેવની કૃપા રૂપ પરહિતના આત્મ સંતોષ નો સ્વાદ અને રાગ જપનો સ્વાદ કહી શકાતો નથી જેમ જીભને સાકર ના સ્વાદનો અનુભવ થાય છે પણ વરણ ન થઈ શકતું નથી કે ગળપણ કેવું છે ત્યાં તો શબ્દોની સત્તા ના સીમાડા પુરા થાય છે. 👏🏼

Gujarati Religious by બાબા સત્સંગી : 111648036
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now