*દોસ્તી નું ગણિત.*
જો 60 વર્ષ ની કોઈ વ્યક્તિ એકલી હોય તો તે 60 ની જ રહે છે..
જો બે (2) દોસ્તો મળી જાય
તો,
બન્ને 30 ના થઈ જાય છે...
જો ત્રણ (3) દોસ્તો મળી જાય
તો,
ત્રણેય 20 ના થઈ જાય....
પણ... જો..
ભુલ માં 6 (છ) ભેગા થઈ ગયા...
તો,
શાળા માં ભણતા સાવ બાળક જેવા જ થઈ જાય છે....
તો ચાલો,
આપણે બધા મળીએ અને થોડા સમય માટે બાળક બની જઈએ....
મારા સર્વે દોસ્તો ને સહર્ષ અર્પણ !
👫👫👫👫👫👫