હેપ્પી બર્થ ડે સમીર:
_______________
સમીર કહું કે કહું મુન્નો, હાર્ટ માં વસાવ્યો છે
પાંખો આવી તો ઉડતો ઉડતો અમેરીકા ભાગ્યો છે.
જન્મ દિન મુબારક આપતા મુજ હ્રુદય પણ છલકાયું છે,
નથી નજર સામે છતાં નજર સામે દેખાયો છે.
પાલીતાણા હોય કે હોય લોનાવાલા સદા સાથે દેખાયો છે,
તે આસમાન નાં તારા નથી તોડ્યા પણ સૂરજ ને ધરતી પર લાવ્યો છે.
તું દૂર દૂર ગયો છતાં ,હંમેશા નજદીક લાગ્યો છે.
તુજ માટે કેક નથી લાવ્યો, પણ જન્મદિન માટે શબ્દ ગુચ્છ લાવ્યો છું,તું સદા મુજ ને ભાવ્યો છે.